Best app in std 1 to 12 students

 નમસ્કાર મિત્રો... 

ધોરણ 1 થી 10 ના વિદ્યાર્થીઓ હાલ લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે તે વિદ્યાર્થીઓનું શિક્ષણ ના બગડે તે માટે અમે એક એપ્લિકેશન ચાલુ કરી છે જેનું નામ છે Eduparv.... 

આ એપ્લીકેશન દ્વારા વિદ્યાર્થીઓ તમામ વિષયોનું ઘરે બેસીને અભ્યાસ કરી શકશે... 

એપ્લીકેશનમા તમામ વિષયોની વિડિયો દ્વારા માહિતી આપવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓ સારી રીતે શીખી શકે...

આ એપ્લીકેશન તમારા બાળકને સારી રીતે ઉપયોગમાં આવે અને વિદ્યાર્થીઓ સારી રીતે મહેનત કરે તે હેતુથી બનાવવામાં આવી છે... 

વધુ માહિતી માટે કોન્ટેક્ટ કરો.... 

8866424431(Apurva Gurjar)








Hello friends ...

We have launched an application called Eduparv so that the students of Std.

Through this application, students will be able to study all the subjects sitting at home ...

The application provides information on all the subjects through videos so that the students can learn well ...

This application is designed to be used by your child and students to work hard ...

Contact for more information ....

8866424431 (Apurva Gurjar)

Post a Comment

Previous Post Next Post